Posts

Showing posts from June, 2020

મોજ થી જીવી લેવુ

Image
? રંગમંચ પર આવેલા સૌને પ્રણામ       જયા સુધી શ્વાસ છે ત્યાં સુધી હસી લેવું કોને ખબર છે આ કલાકાર ની નિવૃતિ ક્યારે છે આ જે આપને જે કિરદાર મળેલો  એમા થોડું  હાસ્ય ઉમેરી લેવું કોને ખબર કોઈ તમારા કિરદાર ની મહેક થી કોઈ થનગની રહ્યું છે કોને ખબર તમારી સોબત થી કોઈકનુ જીવન મહેકી રહ્યું છે ,હે અનંત  તું બસ આ મંચ ની પ્રત્યક્ ક્ષણ ને તું મહેકાવી દે કોને ખબર આ રંગમંચ પણ તાલી ઓના તાલ પર નૃત્ય કરવા પ્રતિક્ષા કરી રહ્યું હોઇ.                             “ અનંત ”